કેટલાય જવાનોની શહીદી પછી મળ્યો કારગિલ વિજય,
વિકરાળ દુશ્મનો અને વિકટ પરિસ્થિતિ સામે ઝઝૂમી મળ્યો કારગિલ વિજય. ખભે ઉંચકી તોપો લઈ જનાર સૈનિકોને સલામ, દેશ કાજે જાન ન્યોછાવર કરનાર શહીદોને પ્રણામ!
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Blog by Manjula Gajkandh : 111821558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now