બે વર્ષ પહેલાંની આ વાત છે...
વડોદરા શહેરના ચિન્મય સોસાયટી પાસે આવેલા ચાર રસ્તા ઉપર હમણાં j nava બનેલા બ્રિજ ઉપરથી એક એક્ટિવા પસાર થઈ રહ્યું હતું સવારના લગભગ અગિયાર વાગ્યા હશે બરાબર એ સ્કૂટર ઓવર બ્રીજની વચ્ચે પહોંચ્યું ત્યાં ધડામ કરતો જોરથી અવાજ આવ્યો કાનમાં જોરથી સિટી વાગે અને મગજ સુન્ન થઈ જાય હર્દય ના ધબકારા વધી જાય એવો આ અવાજ બ્રિજ તૂટવાનો હતો હા સાચે જ આ હમણાં નવો જ બનેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો આજુ બાજુ દેકારો ચીસાચીસ અને કિકિયારી થવા લાગી
આજુ બાજુ ના જાગૃત નાગરિકે તાત્કાલિક પોલીસ એમુલાન્સ ફાયર ને જાણ કરી અને થોડી વાર માં તમામ કાફલો ત્યાં આવી પહોંચ્યો મીડિયા પણ આવી ગઈ અને થોડીવાર માં જ આખા વડોદરા શહેરમાં આ ઘટનાની જાણ થઈ ગઈ...
બ્રિજ ના પડી ગયેલા કાટમાળ ખસેડવા માંથી એક એક્ટિવા સફેદ કલર નું ટુકડા થઈ ગયેલ હાલત માં મળ્યું એ મળતા જ ત્યાં કામ કરતા કર્મચારીઓ અને ત્યાં ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા અને બધાના મગજમાં એક જ વિચાર આવ્યો કે આ ગાડી સાથે કોઈ માણસ પણ હોવો જોઈએ
ત્યાં કામ કરતા કર્મચારીઓ વધારે ઝડપથી શોધવા લગાયા તેમાં જ એક ના મોઢા માંથી ચીસ નીકળી ગઈ તમામ લોકો ત્યાં દોડ્યા અને જોયું તો ત્યાં એક મહિલા નો કપાયેલી હાલતમાં પગ પડ્યો હતો જોઈ ના સકાનું બાજુનો કાટમાળ થોડો ખસેડ્યો ત્યાં એ મહિલા નો અને એક પુરુષ નો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો...
આજની તારીખ...
ગુજરાત માંથી બે છોકરીઓ ગાયબ થયાની ફરિયાદ ઉપર