Gujarati Quote in Poem by munna..

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગડગડાટ બહુ થયો
મીલનની વિજળી સાથે
હવે વરસી જા

કેમ ગુંગળાવે છે
ઝરમર બહુ થયુ
હવે અનરાધાર વરસી જા

બહુ તપાવ્યો તરસાવ્યો
ટીપેટીપે નહીં હવે
સાંબેલાધાર વરસી જા

ધનધોર ધટામાં મુન્નો અટવાયો
છોડી લાજ જગતની
તરબતર કરી જા...

Gujarati Poem by munna.. : 111821355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now