કંઈ વાંધો નહીં,
એવું તો થાય હવે,
એમાં શું ? ને
હશે, આ બધા
જીવન ગાડીનાં સ્પેર-વ્હીલ છે,
આમાંથી કોઈ એક રાખવું નિરંતર ગતિ માટે અતિ આવશ્યક છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111821257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now