એક લુહાર હથોડાથી
એરણ પર કામ કરતો હતો,
કોઈએ પૂછ્યું આટલા વર્ષો થી કામ કરો છો કેટલા હથોડા તૂટ્યા?
લુહારે કહ્યું ઘણા વર્ષોથી કામ કરું છું હથોડા તો ઘણા તૂટ્યા પણ એરણ એની એજ છે.
ઘા મારવા વાળા તૂટે છે પણ સહન કરવાવાળા અડીખમ રહે છે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111821253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now