ભલે ને તું બદલાય ,ઘણો ય
તો પણ મારો પ્રેમ ન બદલાય જરીકે ય
તું ભલે ને ,
રહે કે ન રહે, એ જ
પણ મારો પ્રેમ તો
તારા માટે રહેશે,એ જ હરહંમેશ..
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111821148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now