“ભવસાગર”
‘વહુ'રૂપી વહાણમાં 'નાથ રૂપી નાવિક બેઠો,
સાસુનો સાથ છે,સસરાના સંસ્કાર છે,
જેઠનો જુસ્સો છે,જેઠાણીનો જુવાળ છે,
દિયરનું દિલ છે,દેરાણીની દિલાવરી છે,
નણંદનો નાદ છે,નણદોઈનું નૂર છે,
તો ચાલો હર્ષના હલેસાથી ભાવનાની
ભરતીથી ભવસાગરમાં આ વહાણને
હસતાં રમતાં હંકારીએ.
🙏🏻