મારી લાગણીને ભલે ઠોકર મારી ,
તું કોઈની લાગણી ને,
ઠોકર મારવી રહેવા દે જે,
અવિરત વહેતા ગંગા પ્રવાહને ફોરમ ,
પ્રેમસાગર માં ,
વ હે વા દેજે....

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111820743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now