સુંદરતા ના વખાણ તો થતાં જ રહેશે મહેફિલમાં,
કરચલીઓ સુંદર લાગે તો માની લેજો પ્રેમ છે.... ❤❤
-કર્ણિકા

-Karnika

Gujarati Shayri by Karnika : 111820574
Narendra Parmar 4 year ago

તમે જલસા કરશો અને દર્પણ જોતા રહેશું ...😂😂😂

Karnika 4 year ago

જી બિલકુલ તમે વાટ જોજો, અમે હમસફર સાથે કરચલીઓ માણીશું 😅😅

Karnika 4 year ago

જી બેશક એવું જ હોય

Narendra Parmar 4 year ago

બીજું તો શું કહું કરચિલોયોની વાટ જોશું અમે 😛😃🤣 શુભ સવાર 🙏 👌👍

man patel 4 year ago

અચ્છા...એવું હોય એમ.... વાહ બહુ સરસ કહ્યું,..👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now