વડર ઘેરાણા ફરી પવન ફૂંકાણા,
મી જા પાછાં એંધાણ વરતાણા.
ડૅસો આકાશતે અંધારા મંડાણા,
ડૅસી એનકે વરી ખેડૂ માડુ મુંજાણા.
ખેતર વાડી અના ઘણે નાય ખૅડાણા,
ઘૅનલ ધાઈ બૅજ અના નાય પૉખાણા.
અબોલા ચૉપા ચૅપી માન્ધાઈ ફસાણા,
નર ચે હરિ તોકે મેણીકે અઈ તારણા.
નારાણજી જાડેજા (ગઢશીશા )
નર
મુન્દ્રા કચ્છ