દરિયા કિનારે તારી સાથે ચાલતા ચાલતા જે પગલાં પડે છે ને એ કદાચ ભરતી સમયે ભૂંસાઈ જશે,
પણ એ સમયે તારી સાથે વિતાવેલી પળો ક્યારેય નહીં ભૂંસાય.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111820069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now