એક દિન દગો‌ દેશે ધબકારા,
કરશે શું આ‌ જીવ બિચારા.
કરી લે કાલ સુખી ગણું ન વિચાર,
ભાવ થી લઈ હરિ નામનું કિરતાર .
ફરવા જીવ લખ ચૌરાસીના ચક્કર,
કહે નર નથી ધરા પર જીવ અમર.
નર

Gujarati Microfiction by Naranji Jadeja : 111820039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now