વરસોનો સંબંધ માણસ એક સેકન્ડમાં તોડી દે તેવું કરનારને સ્હેજેય વિચાર નહીં આવતો હોય કે જેણે સુખમાં નહીં દુઃખમાં પડખે રહ્યો છે.ખીજવવા,અપમાન કરવા છતાં,જાતે સમય લઇ તમારી હરપળ તબિયતથી માંડી આર્થિક,માનસિક બાબતે તમારી બાજુમાંજ ઉભો રહ્યો છે,તેને તમેં જયારે ઠોક્કર મારો છો ત્યારે તેનું હ્રદય રડે છે,તેનાથી અનેકગણું હ્રદય તમારું રડશે.આ વાત નક્કી રાખો.બની શકે તો આશ્વાસન આપો ધક્કો તો ના જ મારો.
-Vattsalya