Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર્યો પ્રયત્ન ઝીલવાનો વરસાદનાં ટીપાંને,
પકડી ન શકી એકેય ટીપું,
હાથ માત્ર ભીનાં થયાં, ટીપું સરકી ગયું નીચે...
શીખવા મળ્યું મને આ જોઈને,
અદ્ભૂત ક્ષણ છે જે જીવનની,
માણી શકાય છે એને પણ પકડી શકાય નહીં...
સુકવી ગયો હાથ પણ,
વાયો જ્યારે વરસાદી વાયરો...
ભરી આંખોમાં તારી યાદો,
માણતી રહી વરસાદની એ ક્ષણો...

-Mrs. Snehal Rajan Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111819822
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now