એક દિવસ નું ચોમાસું ને🌦️🌦️
ઓગણત્રીસ દિવસ નો બાફ......!!☁️☁️
તો ય તું વરસ્યો...એ વાતે
તારા બધા ગુના માફ....!!!

🌦️☁️☁️🌦️

ઓરડા ની માલીપા બેસીને નીરખુ કે ચોમાસું કોની સોગાત છે?...
ભીનપ ની, ટહુકા ની, લાગણી ના વહેવા ની, કે કોરા કુતૂહલ ની વાત છે...!!!

Gujarati Thought by Dipika : 111819716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now