ડૂબવા માટે દરિયે ગયો,ડૂબકાં ખાતાં તરતાં આવડી ગયું!
ઝઘડો થાયે દરરોજ ઝેર પીધું!
તારી કૃપાએ ઝેર પણ નકલી નીકળ્યું!
કંટાળીને છુટાછેડાના નિર્ણય પર આવ્યો !
સ્ટેમ્પ લેવા પેટી ખોલી ત્યાં તારો પ્રેમપત્ર મળ્યો.
લખેલુ વાચન કરવા લાગ્યો !
પીઠ પાછળથી એ બોલી તું શું સંતાડવા લાગ્યો?
-Savdanji Makwana