ખૂબી ને ખામીની જેને નડે નહીં હદ
બેહદ ની કરી શકે જે પાર સરહદ
મળતાં નથી સહેલાઇથી બધાને કદી
પ્રેમી જે કરી શકે પ્રેમ અનહદ

- jigar Bundela

Gujarati Whatsapp-Status by jigar bundela : 111819518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now