મોકો મળે તો મળવું છે,આમ ફોનમાં વાત કરવાની શું મજા !
તન્મય થઈ જાઉં તારામાં આ ફોનમાં વાત કરવાની શું મજા !
રાત-દિવસ યાદ કરું હું એ યાદમાં આવતી નથી કંઈ મજા!
એકલું એકલું જીવવું તે કરતાં બેઉ જીવી લઈએ તો જ મજા.
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111819460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now