એક જ છત્રીમાં ચાલ્યા આમ,
રહેવું હતું કોરાં છત્રીમાં,
પણ એકબીજાની હૂંફમાં
થઈ ગયાં ભીનાં...

હતી છત્રી માથે પણ
ભીંજવી ગઈ લાગણી તારી,
ક્યાંથી લાવીશ છત્રી એવી,
રાખે કોરી મને તારી લાગણીથી?

સ્નેહલ જાની

-Mrs. Snehal Rajan Jani

Gujarati Romance by Tr Mrs Snehal Rajan Jani : 111819247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now