ધરતી પર નભ નમે તો અમને ગમે,
આ મસ્ત મોસમમાં
કોઈ યાદ કરે તો અમને ગમે..❤

વરસાદ તો વરસે તેની તો મોસમ છે
પણ કોઈની લાગણી
બે- મોસમ વરસે તો અમને ગમે.....!💖💗

Gujarati Romance by Parmar Narvirsinh : 111819025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now