મારે હવે કંઈજ કહેવા જેવું રહ્યું નથી.
તારા હોઠ પર સ્મિત મીઠું મીઠું જોઈ ને.
વરસાદની ભીની આ મોસમ છે અહીં!
દર્દ કેમ ઉભરાય છે દિલે ખાબોચિયાં જેમ!
- वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111818797

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now