. *✒️શબ્દ શણગાર પ્રતિયોગીતા પરિવાર✒️*
૧૨ જુલાઈ પ્રતિયોગીતા શબ્દ: લાગણી.
*નારાયણજી જાડેજા.*
*ઉપનામ: 'નર*
*ગઢશીશા-મુંદ્રા.*
*માંડવી~કચ્છ.*
*🏆SHORT & SWEET🏆*
5️⃣
*💐અભિનંદન💐*
*પંચમ ક્રમાંક વિજેતા.*
🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️
*પ્રતિયોગીતા નં:* ૦૭
*વિષય:* ગુરુ
*પ્રકાર:* અછાંદસ પદ્ય
*શબ્દ સંખ્યા:*
*શીર્ષક:* સદગુરુ
જાવું રે મારે હવે સદગુરુના શરણમાં.
કરવા રે મારે વંદન ગુરુજીના ચરણમાં.
એ તારણ હાર મારાં સાચાં રે જીવનમાં.
ગુરુમંત્ર દિક્ષાની કંઠી પહેરી ગળામાં .
સંસારની સુખની વાતો ગુરુજીના કથનમાં.
પાર કરાવે સદગુરુ આ ભવસાગરમાં.
જાવું નર તને હવે સદગુરુના સાનિધ્યમાં.
જાવું રે પડ્યું હરિ ને સદગુરુના શરણમાં.
જીવ આખર તને જાવું હરિ ચરણમાં.
*✍️નારાણજી જાડેજા.*
*ઉપનામ *"નર"*
🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️🎖️
*નિર્ણાયકશ્રી:* પન્ના ભટ્ટ પાઠક 'રંગાનુરંગી' વડોદરા.