પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના દિલ માં તો પણ
તારા વગર કેમ જીવાશે?..

-Het Bhatt Mahek

Gujarati Thought by Het Bhatt Mahek : 111818387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now