પત્ની
સ્વામી જી
તમે હસતા કેમ નથી ???
પતિ
તારા જોડે લગ્ન થયા છે મારા
ત્યારથી હું હસવાનું ભૂલી ગયો છું 😂😂
પત્ની
તો પછી જાન લઈને કેમ આવ્યા હતા તમે મને લેવા 😠
પતિ
જ્યારે હું જોવા આવ્યું હતો હું તને
ત્યારે તું બહુ ખુબસુરત લાગતી હતી 😂😂😂
પત્ની
ત્યારે તો હું બ્યુટી પાર્લર જઈને આવી હતી 😃😃🤣
પતિ
કેમ ???🤔🤔🤔
પત્ની
તમારા જોડે લગ્ન જો કરવા હતાં મારે 😃😃😃🤣🤣
પતિ
😂😂😂😂😂
નરેન્દ્ર પરમાર ✍️