મારી યાદો માં વરસાદ ની મૌસમ બની આવજે...
તારા સ્મરણો મા મને જીવન ભર સંભાળજે...
તારી એક જલક જોવા આંખો જુરે છે....
બસ.... આજ વરસાદ માં મારી મૌસમ બની આવજે

-Sankhat Nayna

Gujarati Shayri by Sankhat Nayna : 111818291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now