રીમઝીમ વરસને ,
ધીમી ઝાંઝરી ના ઝણકાર ની જેમ,
ધરતી ના હર એક કણ માં,
હર એક બુંદ ના સહવાસ ની જેમ,
બંને ના મિલન ની મીઠી ભીની,
ખુશ્બૂ ચોમર મહેકી ઉઠે,
દરેક ના હૃદય માં ઉમંગ ની જેમ.

-Jina

Gujarati Romance by Jina : 111818274
Jina 4 year ago

Ty 🙏🏻☺️

shekhar kharadi Idriya 4 year ago

वाह क्या बात है बहुत खूब..

Jina 4 year ago

Ty 🙏🏻☺️

Jina 4 year ago

Ty 🙏🏻☺️

Jina 4 year ago

Ty 🙏🏻☺️

Shefali 4 year ago

વાહ.. સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now