તારા ચાહવાની કિંમત મેં પુરી ચૂકવી દીધી.
વારંવાર કહેવા છતાં એજ ભૂલ કરી લીધી!
ના થયો લેશમાત્ર અપેક્ષિત સુધારો એનામાં!
જીદે ચડી જિંદગીની મજા સજાએ વેડફી દીધી.
- वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111818209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now