कुसुमं वर्णसंपन्नम्,
गंधहीनं न शोभते।
न शोभते क्रियाहीनम्,
मधुरं वचनं तथा॥
(पंचतंत्रम्)॥

ભાવાર્થ -- જેવી રીતે રંગીન ફુલ, સુગંધ વિના શોભતાં નથી તેવી રીતે સારાં શબ્દો, પણ ક્રિયા વિના શોભતાં નથી.
(પંચતંત્ર)

🙏 શુભ શશિદિન! 🙏

Gujarati Quotes by Umakant : 111818170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now