પ્રીત કરતા તો કરી ગયો ......
ચોતરફથી હારી ગયો.....
પહેલા ખુદને ભુલી ગયો......
પછી એમના માટે દુનિયાને ભુલી
ગયો .......
પ્રીત કરતા તો કરી ગયો......
ચોતરફથી હારી ગયો.....
કહેતા હતા પ્રાણથીએ પ્યારો છે
તુ......
મારુ સિંદુરને શેથો છે તુ......
જિંદગીના સપના ની આશમાં
હારી ગયો . ....
જોને "યાદ " જિંદગીની સફરમાં
હતો નહતો થઈ ગયો...."યાદ "