અમુક ટુ વ્હીલર ચાલકો, રોજ સવારે પાર્કિગમાં, બીજા ટુ વ્હીલરમાં ગાભો શોધતાં હોય, એમાંથીયે અમુક ટુ વ્હીલર ચાલકો તો એવા હોય કે, એ ગાડી નહીં, ચાર્ટડ પ્લેન લાવે તો પણ.......

-Shailesh Joshi

Gujarati Funny by Shailesh Joshi : 111816877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now