હું એની એ જ...

બદલતી ઋતુ જેવું આ જીવન અને
હું એની એજ...
સમય સાથે ચાલુ પણ રસ્તો એનો એ જ
સબંધો મા અટવાયેલી..
આશા ની ઉમીદો સાથે ઉઠું છું દરોજ
હું એની એ જ.... 🌹🌹

Gujarati Good Morning by Ash : 111816736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now