તારી અને મારી આત્મા વચ્ચે બંધાયેલો લાગણીનો બંધ એ જ તો પ્રેમ છે અને રહેશે,બાકી આ શરીર તો નશ્વર છે.

-✍🏻પ્રકૃતિ

Gujarati Thought by પ્રકૃતિ : 111816720
Ek_Shayar 4 year ago

💯 Sachi vaat શરીર થી કરેલો પ્રેમ શરીર રહેશે ત્યાં સુધી રહેશે, પણ આત્મા થી કરેલો પ્રેમ તો અમર રહેશે. એનો ક્યારેય અંત નહીં થાય...

Narendra Parmar 4 year ago

મને લાગે છે કે તમે પૈસા ખૂબ બચાઓ છો બ્યૂટી પાર્લર માં જતા નથી એટલે ..😄🤣 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now