એક તારું જ વળગણ હૃદયને...
ધબકારા સાથે વધતું...
એક તારા જ વિચારો મન ને...
સપનામાં પણ આંખો થકવતું...
એક તારો જ સાથ જીવનને...
જીવવા લાયક શણગારતું.....

-Tru...

Gujarati Romance by Tru... : 111816695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now