*પોલીસ:-* ગાડીના પેપર બરાબર છે, ઇન્સ્યોરન્સના પેપર બરાબર છે, હૅલ્મેટ પણ બરાબર છે. *છતાં પણ 2000 નો દંડ થાશે.*
*ગાડીવાળો :-* કેમ સાહેબ 🤔 ?
*પોલીસ :-* કારણ કે તમે આ બધાં પેપર સાચવીને જે પ્લાસ્ટિકની થેલીમાં મુક્યા છે, *તે પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે.*
🤣🤣🤣🤣🤣🤣