કોયલનો કંઠ સાંભળવો અને તારો ચહેરો પ્રભાતે જોવો ગમે.એ આશયથી કે ગયા જનમે એવું કેવું કર્મ કર્યું કે એક માતાની બે બહેનોને અલગ અલગ થવું પડ્યું!એક કાળી અને કંઠ મીઠો બીજી ઊજળી એને રહેવું પડે મુખડું ઢાંકી અંધારે !
- वात्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111816225

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now