“ પ્રાણાયામ “
પ્રાણાયામ તે શ્વાસોશ્વાસ નથી,
પ્રાણાયામ શ્વાસોચ્છ્વાસનો વ્યાયામ નથી,,
પ્રાણાયામ આધ્યાત્મિક વિકાસ માટેની સાધના છે.
આવી જાગૃતિપૂર્વક પ્રાણાયામ થાય તો અને
ત્યારે જ પ્રાણાયામ અર્થતંઃ પ્રાણાયામ ગણાય છે 🙏🏻

Gujarati Religious by Umakant : 111816224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now