પતિને એમ હતું કે રંગ
સાત પ્રકારના જ હોય છે
પછી
તે
એકવાર પત્ની સાથે નેલપોલીશ લેવા ગયો
તો
ખબર પડી કે સત્યાવીસ પ્રકારના તો ખાલી લાલ જ હોય છે!!!🤪😃

Gujarati Jokes by Ash : 111816119
man patel 4 year ago

Hmm... પણ તમારે અમારી જેમ જ હસે ને ?

Ash 4 year ago

Tamne anubhav lage che ??

man patel 4 year ago

અરે..27 પ્રકારના નહિ વધુ હશે કદાચ

man patel 4 year ago

😄😄😛😛🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now