विवेक: सह संपत्या,
विनयो विद्यया सह।
प्रभुत्वं प्रश्रयोपेतम्,
चिन्हमेतन्महात्मनाम्॥

વિન્યાસ --
चिन्हम् एतन् महात्मनाम्॥

ભાવાર્થ -- સંપત્તિની સાથે વિવેક, વિદ્યા સાથે વિનય અને શક્તિની સાથે અન્યોની સુરક્ષા : આ મહાપુરુષોનાં લક્ષણો છે.

🙏 શુભ શુક્રવાર! 🙏

Gujarati Quotes by Umakant : 111815955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now