શું સજું શણગાર શૃંગાર છે મોંઘો!
શું રાધું ભોજન થાળ છે,મોંઘો !

શું હરવું ફરવું,પેટ્રોલ છે મોંઘુ.
શું મળવા જાઉં કોને મળું ભાડું છે મોંઘું!

રૂપિયાની કિંમત આમ તો કંઈ નથી !
કેટલું હસવું કેવી રીતે રડવું બધુજ છે મોંઘુ !
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111815936
Usha Dattani 4 year ago

અને અરે હા વાંચો વંનચવો માતૃભાષા FREE

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now