બાપા ના જૂના પાટલૂન માંથી બનાવેલી થેલી માં
પાટી ને પેન નું બટકું નાખી ને
ઢિકા પાટુ મારતા મારતા
બાપા અમને શાળા પ્રવેશ કરાવી ગ્યાતા.
ને પાછા માસ્તર ને પણ ભલામણ કરતાં ગ્યાતા કે,
"કંઈ આડાઅવરી નો થાય તો બે ઝિકી દેજો."
અત્યાર ની જેમ સ્વમાનભેર ને ધામધૂમ થી શાળા પ્રવેશ કરાવ્યો હોત તો અમેય ઈસરો જેવી સંસ્થા માં વિજ્ઞાનિક હોત...
🤔🤔🤔🤣🤣🤣🤣🤣🤪