Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જંગલમાં , માણસને જોઈને વૃક્ષો થરથર કાંપવા લાગ્યા અને એક બીજાને કહેવા લાગ્યા, કાશ આપણે સંતાઈ શકતા હોત, જોને આ માણસ નામનો રાક્ષસ આવી રહ્યો છે અને હવે આપણને બેરહેમીથી કાપી નાખશે..

સાચે જ આપણે કેટલાય જંગલો અને એને લીધે કેટલાય વન્યજીવોનું નિકંદન કાઢી નાખ્યું છે.. એનું પ્રયશ્ચિત કરવું જરૂરી છે..

અને એના માટે વધુ અને વધુ વૃક્ષો વાવવા પડશે..🌳🌴🌲☘️🌱🪴.. તો આવો આ ચોમાસામાં વૃક્ષો વાવીએ અને આ ધરતી મા ને હરિયાળા વૃક્ષોથી સજાવીએ.. 🙏🙏🙏

Gujarati Blog by Priten K Shah : 111815038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now