શબ્દે શબ્દે બસ તું...
હર અંગે સ્પર્શે તું,
શ્વાસે શ્વાસે બસ તું,
નજરે નજરે તું,
મારા હૃદય ની,
હર ધડકને બસ તું,
પણ લોકો,
શોધે તને ને,
મારા માં તું.
જીના

Gujarati Romance by Jina : 111814868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now