'માર' મારીને નહીં "મારા" બનાવીને ભણાવે તે શિક્ષક.
મહાન બનીને નહીં "મા" બનીને ભણાવે તે શિક્ષક.
સોટીથી નહીં "સત સાહિત્ય" ભણાવે તે શિક્ષક.
માત્ર સ્કૂલના સમયે નહીં સતત ધ્યાન રાખે તે શિક્ષક.
પ્રશ્નો ઉભા કરીને નહીં પ્રોબ્લેમ સોલ્વ કરે તે શિક્ષક.
ચૉક ઘસીને નહીં જાત ઘસીને ભણાવે તે શિક્ષક.
પુસ્તકલક્ષી નહીં જીવનલક્ષી ભણાવે તે શિક્ષક.
તમામ શિક્ષક મિત્રોને શાળા
"પ્રવેશોત્સવ" નિમિત્તે વંદન.
- वात्सल्य