PSI: તમારું ક્રેડિટ કાર્ડ ક્યારે ચોરાયું?

ફરીયાદી: એક મહિના પહેલા.

PSI: ત્યારે ફરિયાદ કેમ ન કરી?

ફરીયાદી: ચોર મારી પત્ની કરતા ઓછું વાપરતો હતો

PSI: તો હવે કેમ ફરિયાદ કરો છો?

ફરીયાદી: હવે ચોર ની પત્નીએ વાપરવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે🤦😂😂

Gujarati Jokes by Ash : 111814485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now