નામના સંબંધમાં પણ નામ તો છે જ,
લાગણી, એહસાસ, પ્રેમ તો છે જ.

માન્યું મારા માટે કંઇજ નથી અહીં,
તોય કોઈ એવું છે જે ખાસ તો છે જ.

અમથું મોત થોડું માંગ્યું મળે અબઘડી,
તોય પળ પળ મોતનો અહેસાસ છે જ.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111814176

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now