यस्मिन्दृष्टे प्रसीदेत्स्वं मन:
स हितकृद्ध्रुवम्॥
(सतरुद्रसंहिता, ७.३९.१७)॥

વિન્યાસ -- यस्मिन् दृष्टे,
प्रसीदेत् स्वं, हितकृत् ध्रुवम्॥

ભાવાર્થ -- જેના પર નજર પડતાં જ આપણું મન ખુશ થઇ જાય એ ચોક્કસપણે આપણાં માટે હિતકારી જ હોય છે.

🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏

Gujarati Quotes by Umakant : 111814090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now