બળદ અને વાઘ પિવા બેઠા.બે પેગ થયા બાદ વાઘ ઉઠયો.

બળદ: અરે....આટલી જલ્દી? થોડું પી હજી

વાઘ: ના ભઇ.તારુ ઠીક છે તારા ઘરે ગાય છે.મારા ઘરે વાઘણ છે!!l
🤣🤣😝😝😂😂😂

Gujarati Jokes by Ash : 111814029

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now