હોય નજર તો રાખી લઉં,
યાદ અસર માં ચાખી લઉં.
મીઠાશ હોય ત્યાં માની લઉં,
આકાશ પ્રેમ માં તું તાની લઉં.
દિનેશ પોકાર

-Dinesh Patel

Gujarati Shayri by Dinesh Patel : 111813997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now