હાથમાં હાથ આવે એ પળમાં હું ઈચ્છું ઓગળું તારામાં,
લાગણીસભર જોતો રહું તને ને થાય હું ના રહું મારામાં.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111813755
Shefali 4 year ago

વાહ રે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now