Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ખુશી ખરીદવા બજારમાં જાઉં ત્યાં ભાવ ઊંચા જોઈ પાછો ફરું ત્યારે મારી પુત્રવધૂ કહે : પપ્પા પાણી લાવું છું.પાણી પી આ શાકભાજી કાપી આપો અને હું ગરમ ગરમ રોટલી તમારા માટે બનાવી દઉં.અને તમેં શાક કાપી આપો એટલે ફટાફટ ગરમ ગરમ પીરસું.
🌷
(આ ખુશી બજારમાં પૈસા ખરીદતાં મને ના મળી)
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111813674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now